Skip to main content
માર્ગદર્શન

તમારી અને તમારા બાળક માટેની સ્ક્રીનિંગ તપાસ (STFYAYB) (Gujarati)

STFYAYB ગર્ભાવસ્થામાં અને પછી આપવામાં આવતી સ્ક્રીનિંગ તપાસ વિશેની માહિતી આપે છે.

Applies to England

દસ્તાવેજો

વિગતો

આ માહિતી તમારી ગર્ભાવસ્થા દરમિયાન અને તમારા બાળકના જન્મ પછી તમને અપાતી સ્ક્રીનીંગ તપાસ વિશે છે. તેમાં વિવિધ જાતની તપાસો અને આ તપાસો શું શોધે છે તે સમજાવેલ છે.

અમે આશા રાખીએ છીએ કે તમે તમારા માટે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવા, આ સલાહ તમને તમારી મિડવાઇફ અથવા ડૉક્ટર સાથેની ચર્ચાઓ માટે તૈયારી કરવામાં મદદ કરશે.

વર્ણવેલ તપાસ કરાવવી કે નહીં, તે તમારો નિર્ણય છે.

અમે આ પ્રકાશનમાં, ‘સ્ત્રી’ અને ‘સ્ત્રીઓ’ શબ્દોનો ઉપયોગ ગર્ભવતી થઈ શકે તેવી કોઈપણ વ્યક્તિ માટે કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાન્સ પુરુષો પણ સામેલ છે. સગર્ભા ટ્રાન્સ પુરુષોને બીજી ગર્ભવતી વ્યક્તિઓ જેમ પ્રસૂતિપૂર્વ અને નવજાત બાળકની સ્ક્રીનિંગ તપાસ આપવામાં આવવી જોઈએ.

Print this page